શ્રી હડિયાણા માધ્યમિક શાળા મા ધોરણ -10 ના વિદ્યાર્થી નો વિદાય સમારંભ યોજાયેલ. આ પ્રસંગ માં ગામના વડીલો તથા smc ના સભ્ય શ્રી રાકેશ ભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના આચાર્ય શ્રી ઝાલા સાહેબ દ્વારા બાળકી ને ssc બોર્ડ ની પરીક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવેલ તથા બધા વિદ્યાર્થી ઓ ને શારૂ પરિણામ મેળવે તેવી શુભકામના આપેલ. તથા શાળા પરિવાર દ્વારા બાળકોને જરૂરી માર્ગદર્શન આપેલ. કાર્યક્રમ ના અંતે ધોરણ 10 ની વિધ્યાર્થી ની પરમાર જાન્વીબેન દ્વારા શાળા ને સમગ્ર બે વર્ષ મા શાળા મા કરેલ પ્રવુતિ નું આલ્બમ પ્રેસન્ટ કરેલ. અંતે બાળકો ને નાસ્તો રાકેશ ભાઈ પરમાર તરફ થી કરાવવામાં આવેલ. શાળા ના આચાર્ય શ્રી એ દાતાશ્રી નો આભાર માનેલો…….
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……


