આ ‘‘યોગ-ધ્યાન શિબિર ના આયોજન અંગેનો હેતુ વર્તમાન સંજોગોમાં સતત ફરજના કારણે પોલીસ જવાનો તણાવમાં રહેતા હોય છે. તેથી, પોલીસ તણાવ મુકત રહી પોતાની ફરજ સારી રીતે બજાવી શકે, અને માનસિક સ્વસ્થ રહે તેવો હતો. આ કાર્યક્રમમાં હાટફુલનેસ ઇન્સ્ટિટયુટ, સંસ્થાના ટ્રેનર યશભાઇ જોષી, ધર્મેશભાઇ, સંદીપભાઇ નાઓએ હાજર રહેલ ૨૫૦ પોલીસ જવાનોને યોગ-ધ્યાન કરાવેલ.
આ ત્રિદિવસીય ‘‘યોગ-ધ્યાન શિબિર’’ મારફતે પોલીસ કર્મચારીઓએ તનાવમુકત જીવન જીવવાની કળા, સમયબધ્ધતા, ધીરજ, આત્મવિશ્ર્વાસ સહિતના વિવિધ ગુણો જીવનમાં ઉતારી ઝણવટપુર્વકની સરળ પધ્ધતિઓનું જ્ઞાન મેળવવામાં આવેલ.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


