સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કઠલાલ શહેર,તાલુકા તેમજ અગ્રણીઓ દ્વારા અંબાજી મંદિર ખાતે ૪૩૨ વર્ષ જૂની પરંપરા ના ટુટે તે અનુસંધાને ભૂદેવો દ્વારા એકાવન (૫૧) કિલો મોહનથાળ (રાજભોગ) પ્રસાદી નું મા અંબાના ચાચર ચોકમાં ભક્તજનોને નિશુલ્ક મોહનથાળ નું વિતરણ કરવામાં આવ્યું.
મકસુદ કારીગર,કઠલાલ


