Gujarat સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ મંદિર આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો Posted on May 19, 2023 Author Admin Comment(0) સાવરકુંડલા. તા. (બિપીન પાંધી દ્વારા) સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ મંદિર,ઓળીયા આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.