સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અનુ જાતિના વિદ્યાર્થીઓ ધોરણ ૧ થી ૧૦ ના વિધાર્થીઓ માટે આધારબેઝ એટલે કે બેંક સાથે આધાર લીંક કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકોનેં ભલામણ લખેલ કે વાલીઓને મુશ્કેલી ન પડે તે અંગે માહિતગાર કરી મદદરૂપ થવા બેંકો ભલામણ પત્ર લખતાં સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ પાંચનાના સદસ્ય શ્રી કેશવ બગડા સદસ્ય યાદી જણાવે છે


