Gujarat

સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકર્તા સંમેલન યોજાયેલ સાવરકુંડલા

સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકર્તા સંમેલન યોજાયેલ સાવરકુંડલા

માં તારીખ 12 /3 /2023 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તા નું સંમેલન યોજાયેલ ,જેમાં બહોળી સંખ્યામાં સાવરકુંડલાના ધર્મપ્રેમી જનતા એ ભાગ લીધો આ સંમેલનમાં મેલડી ધામ મહંત શ્રી ઘનશ્યામ ગીરીબાપુ ઉપસ્થિત રહેલ ,તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી શ્રી કિરીટભાઈ મિસ્ત્રી તથા બાબુભાઈ સોલંકી ગૌરક્ષા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ હંસાબેન મકાણી ,જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પરમાર ,બજરંગ દળ જિલ્લા સંયોજક વીરા આતા આહીર ,પ્રચાર પ્રસાર પ્રમુખ અલ્કુભાઈ ખુમાણ ની ઉપસ્થિતિમાં સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ની નવી વરણી કરવામાં આવેલ જેમાં અધ્યક્ષ સ્થાને હિતેશભાઈ પંડ્યા ,કાર્ય અધ્યક્ષ ભરતભાઈ ભૂપતાણી ,ઉપાધ્યક્ષ ડોક્ટર વિશાલભાઈ લશ્કરી તથા હિતેશભાઈ ગોહિલ ,મંત્રી બૈજુ ભાઈ પંડ્યા ,સહમંત્રી જતીનભાઈ ઠાકર તથા કિશનભાઇ ગજેરા સુમિતભાઈ મશરૂ સંજયભાઈ ત્રિવેદી ,કોષા અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસાઈ ,વિધિ નિધિ પ્રમુખ એડવોકેટ ભાવેશભાઈ હરસોરા ,વિશેષ સંપર્ક મધુસુદનભાઈ વસાણી ,પ્રચાર પ્રસાર યોગેશભાઈ ઉનડકટ ,બજરંગ દળ સંયોજક કમલેશભાઈ રાઠોડ ,બજરંગ દળ સહસંયોજક ભુપતભાઈ રાણોલીયા અને દિલુભાઈ વિછીયા, ગૌરક્ષા ભીખુભાઈ ખુમાણ સેવા વિભાગમાં વિશાલભાઈ વ્યાસ ભરતભાઈ બારોટ રવજીભાઈ લોદરીયા નરેશભાઈ મિસ્ત્રી અને દુર્ગાવાહિનીમાં યશોધરાબેન પંડ્યા તથા પૂનમબેન પંડ્યા અને માતૃશક્તિમાં કૈલાસબેન ચુડાસમા ની વરણી થયેલ.

IMG-20230313-WA0081-2.jpg IMG-20230313-WA0082-1.jpg IMG-20230313-WA0083-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *