Gujarat સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં કરન્સી વીક અંતર્ગત પરચુરણ વિતરણ અને જૂની ફાટેલી નોટો બદલવાનો પ્રારંભ.. Posted on March 6, 2023 Author Admin Comment(0) સાવરકુંડલા (બિપીન પાંધી દ્વારા) સાવરકુંડલાના મણીભાઈ ચોક(રાઉન્ડે)સ્થિત બેન્ક ઓફ બરોડામાં આજરોજ તારીખ ૬/૩/૨૦૨૩ ના પરચૂંણનું વિતરણ અને જૂની ફાટેલી નોટો બદલી આપવાની કામગીરીનો પ્રારંભ થયો. લોકોએ લાભ લેવો વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.