સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના સમાજ સેવક રફીકભાઈ કુરેશીના દીકરા અને ઍઝાઝ કુરેશીના લઘુ બંધુ વ્યવસાયે ઈજનેર એવા તારીક કુરેશીના નિકાહનો પ્રસંગ રફીક ભાઈ કુરેશી ના ઘરે શાનો શોકત અને સંપૂર્ણ સુન્નતી તરીકાથી યોજાયો હતો જેમાં રફીકભાઈના અને તેમના દીકરા એઝાંઝ . તારીકના મિત્રો સગા સંબંધીઓ હાજર રહ્યા હતા ત્યારે વંડા મુકામે તારીકની જાન પ્રસ્થાન થઈ હતી અને સુન્નતી તરીકા મુજબ અને પીરે તરીકત અલ્હાજ દાદા બાપુ કાદરી પીરે તરીકત શરાફત હુસેન બાબા કાદરીની દુઆથી અહીં નિકાહ ખાની સંપુર્ણ સુન્નતી તરીકા મુજબ યોજાઈ હતી જેમાં ઓલમાં એ કિરામ સદાતે કિરામ રફીકભાઈના સગા વહાલા અને મિત્રોની હાજરીમાં યોજાયો હતો તે પ્રસંગે સુન્ની મુસ્લિમના યુવા પ્રમુખ ઈરફાન કુરેશી સંધી જમાતના પ્રમુખ અલી ભાઈ ઝાંખરા ઓસા ભાઈ પઠાણ નગર સેવક નાશીર ચૌહાણ રાજે ભાઈ ઉર્ફે ટકાભાઈ મિલન પરમાર યુસુબભાઈ કુરેશી રફીક મોમીન ઇભુ ભાઈ ચૌહાણ દિલીપભાઈ જીરૂકા અકરમ કુરેશી સહિતના અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા


