Gujarat

સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા નગરપાલિકાના રૂ. ૧ કરોડ ૫૨ લાખ ના કામોનું ભૂમિ પૂજન

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
 ગુજરાત સરકાર દ્વારા  સાવરકુંડલા નગરપાલિકાના તમામ ૯ વોર્ડ ના અલગ વિસ્તારો મા ભૂગર્ભ ગટરોના કામ તથા સ્ટ્રીટ લાઈટ તથા રોડ રસ્તા તેમજ એક નાળા નું કામ UDP 88 – વર્ષ ૨૧-૨૨ ની ગ્રાન્ટના રૂ.૧ કરોડ ૧૦ લાખ તથા વિવેકાધીન ગ્રાન્ટના રૂ.૪૨ લાખ કુલ ૧ કરોડ ૫૨ લાખ ના કામોનું ભૂમિ પૂજન આપણા લોકલાડીલા  માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ તકે શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ ,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવણભાઈ વેકરીયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગ્રેચા ,વિજયસિંહ વાઘેલા, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જયસુખભાઇ નાકરાણી, નગરપાલિકા દંડક શ્રી મંજુલાબેન ચિત્રોડા, નગરપાલિકા સદસ્ય શ્રી અજયભાઈ ખુમાણ, શ્રી કિશોરભાઈ બુહા, શ્રી હેમાંગભાઈ ગઢીયા, જીગ્નેશભાઈ ટાંક ,પ્રતિકભાઇ નાકરાણી, શ્રી જયાબેન કારેણા, શ્રી પિયુષભાઈ મશરૂ, શ્રી કેશુભાઈ ચુડાસમા, શ્રી કમલેશભાઈ રાનેરા, શ્રી હસુભાઈ ચાવડા, શ્રી જીગ્નેશભાઈ ટાંક, શ્રી અશોકભાઈ ચૌહાણ, શ્રી અનિલભાઈ ગોહિલ, શ્રી રમેશભાઈ ચૌહાણ, શહેર ભાજપ મંત્રી શ્રી અમિતભાઈ પંડ્યા, શ્રી ભાવેશભાઈ શેલડીયા ગૌતમ સાવજ, અનુ મોરચાના મહામંત્રી શ્રી લલીતભાઈ મારુ, તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શ્રી કેતનભાઇ કેસુર સંદીપભાઈ ભટ્ટ દેવર્ષિ ભાઈ બોરીસાગર, ગીરીશભાઈ નાંદોલીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ જિલ્લા ભાજપ ના તમામ હોદ્દેદાર શ્રીઓ,શહેર ભાજપના તમામ હોદ્દેદરો, શક્તિ કેન્દ્ર ,નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સેલ મોરચાના તમામ પદાધિકારીઓ તથા દેવ દુર્લભ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230127-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *