ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામક શ્રી આર આર શ્રીમાળી સાહેબ અને વિભાગીય પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ ના માર્ગ દર્શન સાથે વેરાવળ એસટી ના ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા દ્વારા વેરાવળના ડેપો ના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં એસ.ટી પોઇન્ટ પર આવતી જતી એસટી બસ સેવા ના સમય માહીતીના બોર્ડ ની સુવિધા આશીર્વાદ સમાન મળી શકે તે હેતુથી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતી ના પાયલ બેન આનંદ ભાઈ પારેખ ના અધ્યક્ષ સ્થાને હોટલ બીલીસ મહેન્દ્ર ભાઈ વિઠૃલાણી ના આર્થીક સહયોગ દ્વારા એક્ષપ્રેસ વોલ્વો એસટી બસ સેવા ના સમય માહીતીના બોર્ડ ગુજરાતી ભાષા માં અને અંગ્રેજી ભાષામાં બે બોર્ડ ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે વેરાવળ ઍસ.ટી ના ડેપો મેનેજર તરીકે ઇન્ચાર્જ ડી આર મેસવાણીયા તેમજ સોની યોગેશ પી સતીકુંવર તેમજ જોષી કેટરર્સ અને મુંબઈ વસઈ ના રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા આ કાર્ય ની સુવિધા માં સહયોગ આપ્યો હતો


