ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના કર્મચારી મંડળના મહામંત્રી શ્રી દિલીપ ભાઈ રવૈયા એ આજે સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે પધાર્યા હતા અને મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી જેમાં એસ.ટી.કમૅચારી મંડળ વેરાવળ ડેપોના કર્મચારીઓ અને હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત તથા સંગઠન ના પ્રશ્ર્નો ની ચર્ચા કરી…
વેરાવળ ડેપો ની ટીમ સાથે સોમનાથ મહાદેવ ના દશૅન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જેમાં
વેરાવળ એસ.ટી ડેપો ના ઈનચાર્જ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દયારામ બાપુ જેએ પ્રદીપ બાપુ મંડળ ના અગ્રણી શ્રી ઓ રાજા ભાઈ ચાવડા પરેશ ભાઈ ભટ્ટ હેડ મીકેનીક ઉમેશભાઈ પરમાર કીશોર ભાઈ સાંગઠીયા પીઠાભાઈ ડાકિ પ્રફુલ વાઢેર અજય ચાવડા
સહિત એસ.ટી ડેપો મા કર્મચારી ઓની શુભેચ્છા મુલાકાત લીધી અને દરેક કર્મચારી ને પ્રોત્સાહન આપી જણાવ્યું હતું કે નિષ્ઠા થી ફરજ બજાવી સલામત સવારી એસ.ટી અમારી સુત્ર ને સાર્થક કરવા તેમજ કર્મચારી ની સમસ્યા તકલીફો હલ કરવા માટે સફળ પ્રયાસો દિલીપ ભાઈ રવૈયા એ કરેલ હોવાનું સોની યોગેશ પી સતીકુંવર ને આપેલી મુલાકાત માં જણાવ્યું હતું
