સૌરાષ્ટ્ર કાઠિયાવાડ માં દીકરીઓને સમર્થન આપવા મુંબઈ મહારાષ્ટ્ર થી ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા સોમનાથ માં ગુજરાતી નાટક નુ આયોજન જેમાં આજે દિવસે ને દિવસે લુપ્ત થતી નાટ્યકાર ની દુનિયા જેને કારણે આજે થિયેટરના કલાકારો ને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાસ આયોજન માટે સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સોની સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમેતી પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ અને નગર પાલિકા ના ભુતપુર્વ માજી પ્રમુખ મંજુલાબેન રાજેશ ભાઈ સુયાણી તેમજ ધ વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક લી જગદિશ ભાઈ ફોફ્ંડી ની લોકભાગીદારી થી આ કાર્ય માટે સ્પોન્સર કરી આજે દિવસે દિવસે લુપ્ત થતી નાટયાત્મક થિયેટર ની દુનિયા જીવંત રાખવા માટે અને થિયેટર નાટક ના કલાકારો ને પ્રોત્સાહન મળે તે હેતુથી આયોજન કરવા ની માંગ મુંબઈ મહારાષ્ટ્ર વસઈ થી અભિનેત્રી રાજ્શ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા કરી છે


