Gujarat

સોમનાથ માં સમસ્ત બ્રહ્મ સમાજ લગ્ન સંસ્થા  ભાસ્કર ભાઈ જોષી દ્વારા ૨૪ માં જીવન સાથી પસંદગી સમારંભ નુ આયોજન કર્યું ૭૫૦ વધુ બ્રહ્મસમાજ ના દિકરા દિકરી જોડાયા 

અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
શ્રી શારદા મઠ ત્રિવેણી સોમનાથ માં તારીખ ૦૨.૦૪ .૨૦૨૩ ને રવિવારે સમસ્ત  બ્રમ સમાજ ના ચેરમેન શ્રી ભાસ્કર ભાઈ જોષી ના સફ્ળ પ્રયાસો કરી ૨૪ માં જીવનસાથી પસંદગી મેળો યોજવા માં આવ્યો હતો જેમાં બ્રહ્મ સમાજ ના ૭૫૦ થી વધુ મહારાષ્ટ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ના બ્રહ્મ સમાજ ના  દિકરા દિકરીઓ જોડાયા હતા જેમા ભાસ્કર ભાઈ જોષી છેલ્લા ૩૫ વર્ષ સમાજ ના પ્રેરક બની દિકરા દિકરી ને સમાજ ના પરિચય મા આવે અને સંપુર્ણ માહિતિ મેળવી જીવનસાથી બને તે હેતુથી બ્રહ્મ સમાજ ના દિકરા દિકરીઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને શારદા મઠ ખાતે સમાજ ના પ્રેરક તરિકે ૨૪ માં જીવન સાથી પરિચય મેળા દ્વારા સમાજ ના  દિકરા દિકરી ને ઓળખ મળે તે હેતુથી ખાસ સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેરાવળ સમસ્ત બ્રહ્મ સમાજ લગ્ન સંસ્થા ના પ્રેરક ચેરમેન શ્રી ભાસ્કર ભાઈ જોષી  ઉમાકાંત ભાઈ જોષી શ્રી ચંદ્રિકા બેન જોષી શ્રી પારૂલ બેન રાવળ શ્રી મહેશ ભાઈ જોષી શ્રી જેપી મેહતા અને વિવેક ભાઈ જોષી દ્વારા સફળ  આયોજન કરવામાં આવ્યું હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20230404-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *