Gujarat

સોમનાથ વેરાવળ માં  આવતી જતી એસટી બસ સેવા ના સમય માહીતીના બોર્ડ  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ  સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમીતી ના પાયલ બેન પારેખ દ્વારા ઉપલબ્ધ થઈ 

બાર જયોતિ લીંગ માના પ્રથમ જ્યોતિ લિંગ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રિકો માટે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સ્વ સોની પૂનમ બેન સ્વ અરવિંદ ભાઈ સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમીતી દ્વારા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રી આર આર શ્રીમાળી સાહેબ અને વિભાગીય પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ ના માર્ગ દર્શન સાથે ઇન્ચાર્જ ડેપો મેનેજર ડી આર મેસવાણીયા ના સાથ સહયોગ થી પ્રેરણા સેવા સમિતિ ના અધ્યક્ષ શ્રી પાયલ બેન પારેખ વનિતા બેન અને યુસુફ ભાઇ ગામેતી અને સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા  સોમનાથ વેરાવળ આવતી જતી એસટી બસ સેવા ના સમય ની માહીતી આપતા બોર્ડ ની સુવિધા ઉપલબ્ધ થયેલી અને આ કામગીરી માટે મહેન્દ્ર ભાઈ વિઠૃલાણી ડો ડી કે બારડ (દિનેશ ભાઈ બારડ ના આર્થિક સહયોગ થી આ કાર્ય માટે સોની યોગેશ પી સતીકુંવર અને વેરાવળ એસટી ડેપો મેનેજર ઈનચાર્જ દયારામ ભાઈ  મેસવાણીયા ના પ્રયાસો સાથે મુસાફરો ને  આશીર્વાદ સમાન સુવિધા મળી રહે તે હેતુથી પાયલ બેન પારેખ  દ્વારા જહેમત ઉઠાવી હોવાનું જણાવ્યું હતું

IMG-20230320-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *