કેશોદ નજીક આઈ શ્રી સોનલ માનું પ્રસિદ્ધ તીર્થ મઢડા જવા માટે એસટી બસ સેવા ની સુવિધા ખાસ જરુરિયાત છે જેમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ માં આઈ શ્રી સોનલ માં નુ યાત્રા ધામ અવર જવર માટે વેરાવળ સોમનાથ થી મઢડા જવા માટે કેશોદ થી છકડા રિક્શા માં જોખમી મુસાફરી કરવા ની નોબત આવે છે જો એસટી બસ સેવા શરુ થાય તો આ સુવિધા આશીર્વાદ સમાન બનશે જેમા સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રિકો માટે પણ દર્શન માટે યાત્રાધામ મઢડા આઈ સોનલધામ ના મંદિર નો લાભ મળે તેમજ વેરાવળ ના ધર્મ પ્રેમી ભાઈઓ વડીલો મહિલાઓ સાથે આ યાત્રા ધામ નો લાભ મળે તે હેતુથી ખાસ રજૂઆત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સ્મેતિ દ્વારા એસ.ટી તંત્ર દ્વારા સોમનાથ મઢડા રુટ પર બસ સેવા બાબતે સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ દ્વારા રજૂઆત કરી છે


