હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે બોટાદ જીલ્લાના સાળંગપુર ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ મંદીરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના પરીવાર સાથે હનુમાનજીદાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.અમિત શાહ સાથે તેમના ધર્મપત્ની તેમના પુત્ર અને બી.સી.સી.આઈના સેક્રેટરી જય શાહ સાથે તેમના ધર્મપત્ની સહીત પરીવારના સભ્યોએ સાળંગપુર મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી ના દર્શન કરી વિશેષ પૂજન કરી ધન્યતા અનુભવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


