હમદર્દ વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા યુવા ખિદમત ગ્રુપ ના સહયોગ થી ફરીવાર દરેક સમાજના ગરીબ દર્દીઓ ના લાભ માટે તા.05/03/2023 રવિવારે બ્લડ કેમ્પનું આયોજન કરવાનું હોઈ જે ભાઈઓ બ્લડ ડોનેટ કરવા ઈચ્છતા હોય તે નીચે આપેલા નંબર ઉપર પોતાના નામ અને મોબાઈલ નંબર લખાવી દેજો
સુલેમાનભાઈ દાલ 9429536311
મુનીરભાઇ રાંટા 9426317156
ઇમરાન હાજી 9427053939
નિસાર ભાઈ ભિમલા 9879257657
હુઝેફા ભાઈ મફત 9427540760
ઇરફાન ભાઈ મફત કમ્પાઉન્ડર
9724279245
નોમાન ભાઈ મમદા
9426619885
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
