Gujarat

૩૦ મેં ના રોજ શરૂ થતાં ગુજરાત ભરના મહાસંપર્ક અભિયાનમાં નર્મદામાં પણ વિવિધ કાર્યક્રમો ની ભરમાર

● નર્મદા જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ અને  મહામંત્રી નીલ રાવ અને વિક્રમભાઈ તડવી  ની ઉપસ્થિતિમાં મીડિયા વાર્તાલાપ જેમાં અભિયાન અનુલક્ષી માર્ગદર્શન*
સમગ્ર  ભારત ની સાથે સાથે  આગામી ૩૦ મેં થી ૩૦ જુન સુધી ગુજરાતભરમાં ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન યોજનાર છે. કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વમાં ૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓ સરકારની સિદ્ધિઓ, યોજનાઓ, ઉપલબ્ધિઓ અને નીતિઓ સર્વવ્યાપી સર્વસ્પર્શી બનવા ઘરે ઘર જન જનનો સંપર્ક કરશે.

IMG-20230529-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *