Maharashtra

સેન્સેક્સ ૬૩૦૦૦ ને પાર પહોંચ્યો

મુંબઈ
આજે બુધવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.સવારે ૯.૪૦ વાગે મ્જીઈ સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટના વધારા સાથે ૬૨,૯૦૦ નીચે ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી પણ ૫૦ પોઈન્ટના વધારા સાથે ૧૮,૬૫૦ની નજીક પહોંચી ગયો છે. ઉપલા સ્તરે સેન્સેક્સ ૬૩,૦૨૭.૯૮ સુધી જાેવા મળ્યો હતો. હ્લસ્ઝ્રય્ અને ૈં્‌ શેરો બજારની મજબૂતાઈમાં આગળ છે. નિફ્ટીમાં બ્રિટાનિયાનો શેર ૨ ટકા ચઢ્યો છે. આ પહેલા મંગળવારે સ્થાનિક બજારો સપાટ બંધ રહ્યા હતા. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સના ૨૯ શેરોમાં વધારો જાેવા મળ્યો હતો. આ સમયે બીએસઈના ૩૦માંથી ૨૯ શેરોમાં તેજી જયારે અન્ય શેર ઘટાડા અને સ્થિર જાેવા મળ્યા હતા. સવારે નેસ્લે ઈન્ડિયાનો શેર ટોપ ગેઈનર હતો. વૈશ્વિક બજારમાંથી જે સંકેતો મળી રહ્યા છે તે સકારાત્મક છે. વૈશ્વિક બજારથી ભારતીય બજારને સપોર્ટ મળી શકે છે. એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી, કોરિયાનો કોસ્પી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. યુએસ ફ્યુચર્સ માર્કેટમાં પણ મજબૂતી છે. ર્ડ્ઢંઉ, જીશ્ઁ અને દ્ગછજીડ્ઢછઊ હ્લેં્‌ નજીવા અપટ્રેન્ડ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જીય્ઠ દ્ગૈંહ્લ્‌રૂ ઉપલા સ્તરે ૧૮૭૪૫ સુધી જાેવા મળ્યો હતો.શરૂઆતના કારોબારમાં અદાણી ગ્રુપના ૧૦માંથી ૮ શેરના ભાવ વધી રહ્યા હતા, જ્યારે ૨ શેરમાં નજીવો ઘટાડો જાેવા મળ્યો હતો. આજે અદાણી પાવર જૂથની રિકવરીનું નેતૃત્વ કરી રહ્યું છે. તેની કિંમતમાં ૪ ટકા સુધીનો વધારો જાેવા મળી રહ્યો છે. અદાણી ટ્રાન્સમિશન અને અદાણી વિલ્મરના ભાવ ૧.૫૦ ટકા સુધીના નફામાં છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *