મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,55,890 સોદાઓમાં કુલ રૂ.19,220.26 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,329.91 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10872.3 કરોડનો
હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 65,303 સોદાઓમાં રૂ.5,604.09 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,542ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,660 અને નીચામાં રૂ.59,484ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.117 વધી રૂ.59,577ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.804
વધી રૂ.48,651 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.5,990ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની
જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.133 વધી રૂ.59,626ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,405ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.71,044 અને નીચામાં રૂ.70,374ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.736 વધી
રૂ.70,978ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.676 વધી રૂ.71,052 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.684 વધી રૂ.71,051 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,449 સોદાઓમાં રૂ.1,339.51 કરોડના વેપાર થયા હતા.
તાંબુ મે વાયદો રૂ.698.95ના ભાવે ખૂલી, રૂ.7.90 વધી રૂ.702.50 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી
રૂ.209.15 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.5.20 વધી
રૂ.209ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.4.25 વધી રૂ.209.95
સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.183.95 જસત-મિની મે વાયદો રૂ.5.55 વધી રૂ.208.40 બોલાઈ રહ્યો
હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 40,537 સોદાઓમાં રૂ.1,377.38 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,952ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,016 અને
નીચામાં રૂ.5,940ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61 વધી રૂ.6,007 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
જૂન વાયદો રૂ.58 વધી રૂ.6,008 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.204ના
ભાવે ખૂલી, રૂ.0.50 ઘટી રૂ.202.20 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.4 ઘટી 202.4 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.8.93 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,980 અને નીચામાં
રૂ.57,340ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.260 વધી રૂ.57,760ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 ઘટી રૂ.944 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,145.17 કરોડનાં
5,272.283 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,458.92 કરોડનાં 346.767 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.524.52 કરોડનાં 8,77,460 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.852.86 કરોડનાં 4,17,57,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.169.85 કરોડનાં 8,163 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.36.10 કરોડનાં 1,960 ટન તાંબાના વાયદાઓમાં રૂ.642.12 કરોડનાં 9,063 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.491.44 કરોડનાં 23,385 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.75 કરોડનાં 1,344 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.1.18 કરોડનાં 12.24
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,659.529 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 732.833 ટન, તાંબાના વાયદાઓમાં 18,367.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 18,026 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 1,704 ટન તથા જસત અને જસત-મિનીમાં
29,627 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 13,00,720 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,28,46,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
21,408 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 243 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.18.05 કરોડનાં 225 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 646 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,983
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,061 અને નીચામાં 15,983 બોલાઈ, 78 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 56 પોઈન્ટ વધી
16,056 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10872.3 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.715.31 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.450.3 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8518 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1184.02 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.266.65 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.189.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.219.50 અને નીચામાં
રૂ.185.30ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.25.10 વધી રૂ.215 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.210
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.40 ખૂલી, ઉપરમાં રૂ.12.90 અને નીચામાં
રૂ.11 રહી, અંતે રૂ.0.05 ઘટી રૂ.11.45 થયો હતો.
સોનું જુલાઈ રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.585ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.605 અને નીચામાં રૂ.565ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.44.50 વધી રૂ.600
થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.630 ખૂલી,
ઊપરમાં રૂ.679 અને નીચામાં રૂ.594 રહી, અંતે રૂ.52.50 વધી રૂ.662 થયો હતો.
ચાંદી જૂન રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,581.50ના ભાવે ખૂલી, રૂ.291.50
વધી રૂ.1,884.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,552ના ભાવે ખૂલી, રૂ.309 વધી રૂ.1,837 થયો હતો. તાંબુ જૂન રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.51 વધી રૂ.20.05 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.231ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.245 અને નીચામાં રૂ.202ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.33.50 ઘટી રૂ.207 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.15 ખૂલી, ઉપરમાં રૂ.14.10 અને નીચામાં રૂ.11.70 રહી, અંતે રૂ.0.50 વધી
રૂ.13.45 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,103ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.1,234.50 અને નીચામાં રૂ.1,100ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.62.50 ઘટી
રૂ.1,176.50 થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.477 ખૂલી, ઊપરમાં રૂ.480 અને નીચામાં રૂ.396.50 રહી, અંતે રૂ.55 ઘટી રૂ.421.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,666ના ભાવે ખૂલી, રૂ.351.50 ઘટી
રૂ.1,374.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,402ના
ભાવે ખૂલી, રૂ.304 ઘટી રૂ.1,249.50 થયો હતો. તાંબુ જૂન રૂ.690 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલો દીઠ રૂ.1.20 વધી રૂ.8 થયો હતો.
