નેચિલ ગેસમાાં સધુ ાિોોઃ ર્કોટન-ખાડાં ી િાયદો રૂ.640 અનેર્કપાસનો િાયદો રૂ.13.50 નિમોઃ મેન્થા
તેલ પણ ઢીલોઃુસપ્તાહ દિવમયાન ર્કોમોરડટી િાયદાઓમાાં રૂ.1,10,327 ર્કિોડ અનેઓપ્શન્સમાાં
રૂ.2,49,405 ર્કિોડનાંુટનટઓિિોઃ બલુ ડેક્સ િાયદામાાં રૂ.298 ર્કિોડનાાં ર્કામર્કાજ
મબ ું ઈઃ દેશના અગ્રણી કોમોડિટી િેડિવેડટવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પિ વવવવધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્િેક્સ ફ્યચ સસમાું 14થી 20 એવિલ સધ ીના સપ્તાહ દિવમયાન 51,28,134 સોદાઓમાું ક લ રૂ.3,60,030.56 કિોિન ું
ટનસઓવિ નોંધાય ું હત, ું જેમાું કોમોડિટી વાયદાનાું કામકાજનો ડહસ્સો રૂ.1,10,327.87 કિોિનો અનેઓપ્શન્સનો ડહસ્સો
રૂ.249405.18 કિોિનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દિવમયાન, કીમતી ધાતઓ ના વાયદાઓમાું સોના-ચાુંદીમાું એમસીએક્સ પિ 10,43,147
સોદાઓમાું રૂ.70,094.63 કિોિનાું કામકાજ થયાું હતાું. સોનાના વાયદાઓમાું એમસીએક્સ સોન ું જૂન વાયદો સપ્તાહના
િાિુંભે 10 ગ્રામદીઠ રૂ.61,038ના ભાવે ખ ૂલી, સપ્તાહ દિવમયાન ઈન્રા-િેમાું ઉપિમાું રૂ.61,170 અને નીચામાું
રૂ.59,653ના મથાળે અથિાઈ, સપ્તાહનાું અંતેરૂ.735 ઘટી રૂ.60,503ના ભાવેપહોંચ્યો હતો. આ સામેગોલ્િ-ગગની
એવિલ કોન્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.355 ઘટી રૂ.48,209 અનેગોલ્િ-પેટલ એવિલ કોન્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 ઘટી રૂ.6,039ના
ભાવેપહોંચ્યો હતો. સોન- ું વમની મેવાયદો 10 ગ્રામદીઠ રૂ.598 ઘટી રૂ.60,389ના સ્તિે પહોંચ્યો હતો.
ચાુંદીના વાયદાઓમાું ચાુંદી મેવાયદો સપ્તાહના િાિુંભે 1 ડકલોદીઠ રૂ.77,199ના ભાવેખ ૂલી, સપ્તાહ દિવમયાન
ઈન્રા-િેમાું ઉપિમાું રૂ.77,549 અનેનીચામાું રૂ.73,905ના મથાળેઅથિાઈ, સપ્તાહનાું અંતેરૂ.1,426 ઘટી રૂ.75,501ના
સ્તિે બ ુંધ થયો હતો. ચાુંદી-વમની એવિલ કોન્રેક્ટ રૂ.1,530 ઘટી રૂ.75,247 અનેચાુંદી-માઈક્રો એવિલ કોન્રેક્ટ રૂ.1,537
ઘટી રૂ.75,240 બ ુંધ થયો હતો.
ગબનલોહ ધાતઓ ના વાયદાઓમાું સપ્તાહ દિવમયાન એમસીએક્સ ખાતે99,772 સોદાઓમાું રૂ.12,114.18 કિોિના
વેપાિ થયા હતા. તાબું એવિલ વાયદો રૂ.788.45ના ભાવેખ ૂલી, રૂ.22.15 ઘટી રૂ.766.10 જ્યાિે એલ્યવ મવનયમ એવિલ
કોન્રેક્ટ રૂ.4.65 વધી રૂ.212.90 તેમ જ સીસ ું એવિલ કોન્રેક્ટ રૂ.0.35 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત એવિલ
કોન્રેક્ટ રૂ.4.95 ઘટી રૂ.246ના ભાવ થયા હતા. વમની વાયદાઓમાું એલ્યવ મવનયમ-વમની એવિલ વાયદો 1 ડકલોદીઠ
રૂ.4.65 વધી રૂ.213.05 સીસ- વમની એવિલ કોન્રેક્ટ રૂ.0.45 વધી રૂ.183.30 જસત-વમની એવિલ વાયદો રૂ.4.95 ઘટી
રૂ.246.15 બ ુંધ થયો હતો.
એનજી સેગમેન્ટના વાયદાઓમાું એમસીએક્સ પિ સપ્તાહ દિવમયાન 7,91,900 સોદાઓમાું રૂ.27,982.14 કિોિનો
ધ ુંધો થયો હતો. ક્રૂિ તેલ મેવાયદો સપ્તાહના િાિુંભે1 બેિલદીઠ રૂ.6,729ના ભાવેખ ૂલી, સપ્તાહ દિવમયાન ઈન્રા-
િેમાું ઉપિમાું રૂ.6,796 અનેનીચામાું રૂ.6,340ના મથાળેઅથિાઈ, સપ્તાહનાું અંતેરૂ.352 ઘટી રૂ.6,386 બોલાયો હતો,
જ્યાિે ક્રૂિ તેલ-વમની મે વાયદો રૂ.347 ઘટી રૂ.6,387 બ ુંધ થયો હતો. નેચિલ ગેસ એવિલ વાયદો 1
એમએમબીટીય ૂદીઠ રૂ.165ના ભાવેખ ૂલી, રૂ.20 વધી રૂ.185.20 અનેનેચિલ ગેસ-વમની એવિલ વાયદો 19.7 વધી
185.2 બ ુંધ થયો હતો.
કૃવિ કોમોડિટીઝના વાયદાઓમાું સપ્તાહ દિવમયાન એમસીએક્સ ખાતેરૂ.136.92 કિોિનાું કામકાજ થયા હતા. કપાસ
એવિલ વાયદો 20 ડકલો દીઠ રૂ.1,600ના ભાવેખ ૂલી, સપ્તાહ દિવમયાન ઈન્રા-િેમાું ઉપિમાું રૂ.1,600 અનેનીચામાું
રૂ.1,552ના મથાળે અથિાઈ, સપ્તાહનાું અંતેરૂ.14 ઘટી રૂ.1,552 થયો હતો. કોટન ખાુંિી એવિલ વાયદો સપ્તાહના
િાિુંભે 1 ખાુંિીદીઠ રૂ.62,940ના ભાવે ખ ૂલી, સપ્તાહ દિવમયાન ઈન્રા-િેમાું ઉપિમાું રૂ.63,380 અને નીચામાું
રૂ.62,220ના મથાળે અથિાઈ, સપ્તાહનાું અંતે રૂ.640 ઘટી રૂ.62,340ના સ્તિે પહોંચ્યો હતો. મેન્થા તેલ એવિલ
કોન્રેક્ટ 1 ડકલોદીઠ રૂ.33.90 ઘટી રૂ.963.20 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટટએ સપ્તાહ દિવમયાન એમસીએક્સ પિ કીમતી ધાતઓ માું સોનાના વવવવધ વાયદાઓમાું રૂ.27,433.37
કિોિનાું 45,474.674 ડકલો અનેચાદીના વવવવધ વાયદાઓમાું રૂ.42,661.26 કિોિનાું 5,640.691 ટનના વેપાિ થયા
હતા. એનજી સેગમેન્ટમાું ક્રૂિ તેલ અનેક્રૂિ તેલ-વમની વાયદાઓમાું રૂ.9,882.51 કિોિનાું 14,970,140 બેિલ તથા
નેચિલ ગેસ અનેનેચિલ ગેસ-વમની વાયદાઓમાું રૂ.18,099.63 કિોિનાું 970,185,500 એમએમબીટીય ૂનાું કામ
થયાું હતાું. ગબનલોહ ધાતઓ માું એલ્યવ મવનયમ અનેએલ્યવ મવનયમ-વમની વાયદાઓમાું રૂ.1,980.91 કિોિનાું 93,198
ટન સીસ અનેસીસ- વમની વાયદાઓમાું રૂ.508.65 કિોિનાું 27,767 ટન તાુંબાના વાયદાઓમાું રૂ.6,690.94 કિોિનાું
85,850 ટન અનેજસત તથા જસત-વમની વાયદાઓમાું રૂ.2,933.68 કિોિનાું 117,096 ટનના વેપાિ થયા હતા. કૃવિ
કોમોડિટીઝમાું કોટન ખાુંિી વાયદામાું રૂ.103.93 કિોિનાું 16,368 ખાુંિી મેન્થા તેલ વાયદામાું રૂ.32.93 કિોિનાું 334.8
ટનનાું કામકાજ થયાું હતાું.
ઓપન ઈન્ટિેસ્ટ એમસીએક્સ પિ સપ્તાહના અંતેસોનાના વવવવધ વાયદાઓમાું 21,528.142 ડકલો અનેચાુંદીના
વવવવધ વાયદાઓમાું 957.634 ટન, તાુંબાના વાયદાઓમાું 13,405 ટન, એલ્યવ મવનયમ અનેએલ્યવ મવનયમ-વમનીમાું
15,667 ટન, સીસ અનેસીસ- વમનીમાું 3,144 ટન તથા જસત અનેજસત-વમનીમાું 23,933 ટન, એનજી સેગમેન્ટમાું
ક્રૂિ તેલ અનેક્રૂિ તેલ-વમની વાયદાઓમાું 700,330 બેિલ તથા નેચિલ ગેસ અનેનેચિલ ગેસ-વમની વાયદાઓમાું
45,557,250 એમએમબીટીય ૂ, કૃવિ કોમોડિટીઝમાું કોટન-ખાુંિી વાયદામાું 17,376 ખાુંિી અનેમેન્થા તેલ વાયદામાું
322.56 ટનના સ્તિે િહ્યો હતો.
ઈન્િેક્સ ફ્યચ સસની વાત કિીએ તો, સપ્તાહ દિવમયાન એમસીએક્સ પિ બલ િેક્સ વાયદામાું રૂ.297.51 કિોિનાું 3608
લોટનાું કામકાજ થયાું હતાું. ઓપન ઈન્ટિેસ્ટ બલ િેક્સ વાયદામાું 531 લોટના સ્તિે િહ્યો હતો. બલ િેક્સ એવિલ વાયદો
16,720 પોઈન્ટ ખ ૂલી, ઉપિમાું 16,778 અનેનીચામાું 16,290 બોલાઈ, 488 પોઈન્ટની મ ૂવમેન્ટ સાથે234 પોઈન્ટ
ઘટી 16,517 પોઈન્ટના સ્તિેપહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કિીએ તો, સપ્તાહ દિવમયાન કોમોડિટી વાયદા પિના ઓપ્શન્સમાું એમસીએક્સ પિ રૂ.249405.18
કિોિન ું નોશનલ ટનસઓવિ નોંધાય ું હત. ું સોન ું તથા સોન- ું વમનીના કોલ અનેપટ ઓપ્શન્સમાું રૂ.12251.22 કિોિ, ચાુંદી
તથા ચાુંદી-વમનીના કોલ અનેપટ ઓપ્શન્સમાું રૂ.19326.84 કિોિનાું કામ થયાું હતાું. એનજી સેગમેન્ટના ઓપ્શન્સમાું
ક્રૂિ તેલના કોલ અને પટ ઓપ્શન્સમાું રૂ.165962.4 કિોિ અને નેચિલ ગેસના કોલ અને પટ ઓપ્શન્સમાું
રૂ.51857.84 કિોિનાું કામકાજ થયાું હતાું.
