મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,48,736 સોદાઓમાં કુલ રૂ.30,937.27 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,561.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.24369.07 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 53,462 સોદાઓમાં રૂ.3,883.31 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,390ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,474 અને નીચામાં રૂ.59,330 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 ઘટી રૂ.59,399ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.9 ઘટી રૂ.47,958 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.5,889ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.70 ઘટી રૂ.59,131ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,225ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.71,300 અને નીચામાં રૂ.70,859 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.324 ઘટી
રૂ.70,944 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.294 ઘટી રૂ.71,081 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.316 ઘટી રૂ.71,085 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,187 સોદાઓમાં રૂ.1,402.65 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.737.05ના ભાવે ખૂલી, રૂ.10.20 ઘટી રૂ.727.25 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ
રૂ.1.90 ઘટી રૂ.200.25 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ
કોન્ટ્રેક્ટ રૂ.4.15 ઘટી રૂ.219ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1
કિલોદીઠ રૂ.1.80 ઘટી રૂ.200.45 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.183.85 જસત-મિની ઓગસ્ટ વાયદો
રૂ.4 ઘટી રૂ.219.45 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,770 સોદાઓમાં રૂ.1,270.58 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,805
અને નીચામાં રૂ.6,666 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.121 ઘટી રૂ.6,685 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.119 ઘટી રૂ.6,684 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.226ના ભાવે ખૂલી, રૂ.2.50 ઘટી રૂ.225.30 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 2.3
ઘટી 225.5 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.5.24 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,900 અને
નીચામાં રૂ.59,700 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 ઘટી રૂ.59,840ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.80 વધી રૂ.879.90 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,624.22 કરોડનાં
2,735.623 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,259.09 કરોડનાં 316.431 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.549.06 કરોડનાં 8,17,560 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.721.52 કરોડનાં 3,18,96,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.120.68 કરોડનાં 6,004 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.16.33 કરોડનાં 888 ટન તાંબાના વાયદાઓમાં રૂ.825.84 કરોડનાં 11,298 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.439.80 કરોડનાં 19,889 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.72 કરોડનાં 288 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.3.49 કરોડનાં 39.6
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,500.110 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 949.649 ટન, તાંબાના વાયદાઓમાં 17,882.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 22,356 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,149 ટન તથા જસત અને જસત-મિનીમાં
24,525 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,34,730 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,82,98,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
19,392 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 404.28 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.6.42 કરોડનાં 81 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 677 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 15,855
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,881 અને નીચામાં 15,825 બોલાઈ, 56 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 25 પોઈન્ટ ઘટી
15,859 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.24369.07 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.526.43 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1068.52 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.20504.98 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2248.59
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.433.59 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.144.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.148.90 અને નીચામાં
રૂ.87.40 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.58.10 ઘટી રૂ.92.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ
રૂ.230 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.50 ખૂલી, ઉપરમાં રૂ.8.90 અને
નીચામાં રૂ.7.50 રહી, અંતે રૂ.0.80 ઘટી રૂ.8.40 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.556ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.575 અને નીચામાં રૂ.522 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16.50 વધી રૂ.567.50
થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.557
ખૂલી, ઊપરમાં રૂ.610 અને નીચામાં રૂ.511 રહી, અંતે રૂ.10 ઘટી રૂ.572.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,100ના ભાવે ખૂલી, રૂ.93 ઘટી
રૂ.1,019 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,520ના
ભાવે ખૂલી, રૂ.54 ઘટી રૂ.1,445 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.4.45 ઘટી રૂ.4.58 જસત ઓગસ્ટ રૂ.230 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી
રૂ.1.30 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.160.50 અને નીચામાં રૂ.100 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.46.40 વધી રૂ.150.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.25 ખૂલી, ઉપરમાં રૂ.8.30 અને નીચામાં રૂ.7.20 રહી, અંતે રૂ.0.85
વધી રૂ.7.90 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.572ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.610 અને નીચામાં રૂ.555 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31 વધી રૂ.593 થયો
હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.362 ખૂલી,
ઊપરમાં રૂ.430 અને નીચામાં રૂ.343.50 રહી, અંતે રૂ.59 વધી રૂ.419.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,249ના ભાવે ખૂલી, રૂ.198 વધી
રૂ.1,421 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,150ના
ભાવે ખૂલી, રૂ.189 વધી રૂ.1,329.50 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.730 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલો દીઠ રૂ.4.18 વધી રૂ.10.64 થયો હતો.
