Maharashtra

EDએ મની લોન્ડ્રીંગ મામલે મહારાષ્ટ્ર પૂર્વમંત્રીની સંપત્તિ જપ્ત કરી

મુંબઇ
ઉદ્વવ ઠાકરેની શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે પ્રવર્તન નિદેશાલય (ઇડી)એ પૂર્વ મંત્રી અનિલ ડી પરબની ૧૦.૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.ઇડીએ એક યાદીમાં જણાવ્યું છે કે રત્નાગિરિમાં પરબ,સાઇ રિજાેટ્‌ર્સ એનએકસ અને અન્યની વિરૂધ્ધ કહેવાતી મની લોન્ડ્રીંગ મામલાની તપાસના સંબંધમાં જપ્ત કરવામાં આવી છે.જપ્ત કરવામાં આવેલ મુરૂડમાં એક એકરની જમીન જે લગભગ ૨,૭૩,૯૧,૦૦૦ રૂપિયાની છે અને તેના પર બનેલ રિસોર્ટની કીંમત ૭,૪૬,૪૭,૦૦૦ રૂપિયા છે. પીએમએલએ હેઠળ પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની ફરિયાદ બાદ ઇડીએ ગત વર્ષ પરબ,સાઇ રિસોટ્‌ર્સ એનએકસ સી કોંચ રિસોટ્‌ર્સ અને અન્યની વિરૂધ્ધ તપાસ શરૂ કરી હતી અને તેમની વિરૂધ્ધ દાપોલી પોલીસ સ્ટેશનમાં છેંતરપીડી કરવા અને મહારાષ્ટ્ર સરહકારને નુકસાન પહોંચાડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઇડીની તપાસમાં જાણવા મળ્યું કે પરબે સદાનંદ કદમની મિલીભગતથી સ્થાનીક એસડીઓ કાર્યાલયથી જમીનને કૃષિથી બિન કૃષિ ઉપયોગમાં પરિવર્તન કરવા માટે ગેરકાયદેસર મંજુરી પ્રાપ્ત કરી અને સીઆરજેડ માનદંડોનો ભંગ કરતા રિસોર્ટનું નિર્માણ કર્યું પરબે મહેસુલ વિભાગથી સીઆરજેડી ૩ અથવા નો ડેવલપમેંટ વિભાગ હેઠળ આવનારી જમીનના ટુકડા પર ગ્રાઉન્ડ પ્લસ વન ફલોર ટ્‌વીન બંગલા બનાવવા માટે ગેરકાયદેસર મંજુરી પ્રાપ્ત કરી અને ત્યારબાદ તેમણે ગ્રાઉન્ડ પ્લસ ટું ફલોરની સાથે સાઇ રિસોટ્‌ર્સ એનએકસનું નિર્માણ કર્યું ઇડીએ કહ્યું કે માલિકના રૂપમાં પોતાની ઓળખ છુપાવવા માટે પરબે ગત માલિક વિભાસ સાઠેના નામ પર મહેસુલ વિભાગથી અરજી પર પોતાની હસી કરી મંજુરી પ્રાપ્ત કરી પરબ પર જાણીજાેઇને આ ત્થયને દબાવવાનો પણ આરોપ છે કે જમીન ગ્રામ પંચાયતની પાસે સીઆરજેડ ૩ હેઠળ આવે છે અને બાદમાં જી પી પર દબાણ કરી ભૂમિી અને ભવનોને પોતાના નામ પર સ્થાનાંતરિક કરી દીધા જાે કે મૂળ વિલેખમાં કોઇ પણ નિર્માણનો કોઇ ઉલ્લેખ ન હતો. ઇડીએ કહ્યું કે રિસોર્ટના નિર્માણ માટે વળતર જાણી જોઇ રોકડમાં કર્યું હતું અને નિર્માણ કાર્ય પરબના નામ પર જમીનનું રજીસ્ટ્રેશન પહેલા શરૂ થયું હતું જો કે વળતર કરવામાં આવ્યું હતું અને સંપત્તિ તેમના કબજામાં હતી ઇડીએ તર્ક આપ્યો છે કે આ ઇમારતના અસલી માલિકના રૂપમાં પોતાની ઓળખ છુપાવવા માટે કર્યુ ંહતું જેથી ભવિષ્યમાં ભવન નિર્માણ ખર્ચ અને કોઇ પણ અન્ય ભંગની સામે આવતા પહેલાના માલિક વિભાસ સાઠેને દોષિત ઠેરવી શકાય ઇડીએ કહ્યું કે જયારે ગેરકાયદેસર રિસોર્ટ નિર્માણના સંબંધમાં વિવિધ ફરિયાદો સામે આવી જેમાં ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પણ સામેલ હતી.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *