Maharashtra

IdeaForge IPOની પ્રારંભિક જાહેર ઓફર ફાળવણી નક્કી કરવામાં આવી

મુંબઈ
ૈંઙ્ઘીટ્ઠહ્લર્ખ્તિી ૈંર્ઁં ની પ્રારંભિક જાહેર ઓફર ફાળવણીની તારીખ આજે ૫ જુલાઈ બુધવાર નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર ૭ જુલાઈ શુક્રવારના રોજ સફળ બિડર્સના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. ડ્રોનનું મુંબઈ સ્થિત ઉત્પાદક આઈડિયાફોર્જનો આઈપીઓ (ૈંર્ઁં) ૩૦ જૂને રોકાણકારોની તમામ કેટેગરીમાં માંગ સાથે ઓફર પરના શેરના ૧૦૬ ગણા કરતાં વધુ સબ્સ્ક્રિપ્શન સાથે સમાપ્ત થયો હતો. આઇડિયાફોર્જ આઇપીઓ લિસ્ટિંગની તારીખ ૧૦મી જુલાઈ ૨૦૨૩ છે. જાેકે, ગ્રે માર્કેટે આઇડિયાફોર્જ ટેક્નોલોજી શેર્સ પર તેનું હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે. શેરબજારના જાણકારોના જણાવ્યા અનુસાર આઈડિયાફોર્જ ટેક્નોલોજી લિમિટેડના શેર મંગળવારે ગ્રે માર્કેટમાં ?૫૨૩ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા. બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું કે ૈઙ્ઘીટ્ઠહ્લર્ખ્તિી ૈંર્ઁં ય્સ્ઁ (ય્ટ્ઠિઅ દ્બટ્ઠિાીં ॅિીદ્બૈેદ્બ) મંગળવારે ?૫૨૩ હતું જે તેના ?૫૧૦ના સોમવારના ય્સ્ઁ કરતાં ?૧૦ વધારે છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ૨૬મી જૂન ૨૦૨૩ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યું ત્યારથી ડ્રોન નિર્માતા કંપનીના પબ્લિક ઈશ્યુ પર ગ્રે માર્કેટ ખૂબ જ સકારાત્મક રહ્યું છે. જાે કે, સબ્સ્ક્રાઇબર્સ દ્વારા મજબૂત પ્રતિસાદ મળ્યા બાદ અને ભારતીય શેરો નિયમિત ધોરણે નવી ઊંચાઈએ પહોંચ્યા પછી ગ્રે માર્કેટ ઉપર સ્થિર રહ્યું છે. ?૫૦૦ પ્રીમિયમ એટલે કે ગ્રે માર્કેટ એ સંકેત આપી રહ્યું છે કે ૈઙ્ઘીટ્ઠહ્લર્ખ્તિી ૈંર્ઁં ૧૦મી જૂન ૨૦૨૩ના રોજ સંભવિતપણે આઇડિયાફોર્જ ૈંર્ઁં લિસ્ટિંગ તારીખે શેર દીઠ ?૧૨૦૦ ની આસપાસ અથવા તેનાથી વધુ હશે. મ્જીઈ ની વેબસાઇટ પર શેરની ફાળવણી આ રીતે તપાસો.. સૌ પ્રથમ તમારે મ્જીઈની વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે અને ટીક કર્યા પછી હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. ત્યારપછી તમારો એપ્લિકેશન નંબર લખો. અને પાન નંબર દાખલ કરો ત્યારબાદ હવે જીીટ્ઠષ્ઠિર પર ક્લિક કરો. અને હવે આખી વિગત તમને જાેવા મળશે. રજીસ્ટ્રાર ની વેબસાઈટ ઉપર શેરની ફાળવણી તપાસવાની પ્રક્રિયા પણ જાણી લો.. રજિસ્ટ્રારના વેબ પોર્ટલની મુલાકાત લો અને ૈંર્ઁં નું નામ ડ્રોપબોક્સમાં દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ તમારે ત્રણમાંથી એક મોડલ પસંદ કરવાનું રહેશે. ૧. એપ્લિકેશન નંબર ૨. ડીમેટ એકાઉન્ટ નંબર ૩. ઁછદ્ગ ૈંડ્ઢ દાખલ કરી દીધા પછી એપ્લિકેશન પ્રકારમાં છજીમ્છ અને ર્દ્ગંદ્ગ-છજીમ્છ પૈકી એક પસંદ કરો ત્યારબાદ કેપ્ચા દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. હવે તમે તમારી ફાળવણીની સ્થિતિ જાેશો.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *