મુંબઈ
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (ત્નહ્લજી) ના શેરોએ ગુરુવારે સતત ચોથા દિવસે લોઅર સર્કિટ(ત્ર્નૈ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ જીરટ્ઠિી ન્ર્ુીિ ઝ્રૈષ્ઠિેૈં) મર્યાદાને સ્પર્શી છે. સોમવારે લિસ્ટિંગ(ત્ર્નૈ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ ન્ૈજંૈહખ્ત) પછી તેના માર્કેટ કેપિટલાઇઝેશન (સ્ઝ્રટ્ઠॅ)માંથી આશરે રૂ. ૩૧,૨૦૦ કરોડ ઘટ્યા છે. સ્ટોક સૂચકાંકોમાંથી ત્નહ્લજીને ત્રણ દિવસ માટે મોકૂફ રાખતી વખતે એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડની ઇન્ડેક્સ કમિટીએ કહ્યું હતું કે જાે ત્નહ્લજી આગામી ૨ દિવસમાં લોઅર સર્કિટ ચાલુ રાખશે તો વધુ ૩ દિવસ માટે ટાળવામાં આવશે. આજે ગુરુવારે જિયો ફાઇનાન્શિયલના શેર(ત્ર્નૈ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ જીરટ્ઠિી ઁિૈષ્ઠી) મ્જીઈ પર ૫ ટકા ઘટયા હતા.ત્નહ્લજીન્ ગુરુવારે એનએસઈ પર રૂ. ૨૧૩.૪૫ની ૫ ટકાની નીચી સર્કિટ મર્યાદા પર લૉક કર્યું હતું.૨૦ જુલાઈની ડિમર્જર રેકોર્ડ ડેટ પર જેએફએસએલ શેર માટે બજારની પૂર્વ-શોધેલી કિંમત શેર દીઠ રૂ. ૨૬૧.૮૫ હતી. જેએફએસને ૨૪ ઓગસ્ટથી સ્ટોક ઇન્ડેક્સમાંથી બાકાત રાખવાની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિમર્જ્ડ બિઝનેસે લિસ્ટિંગ સમયે તેનું માર્કેટકેપ રૂ. ૧,૬૮,૩૬૨.૦૩ કરોડથી ઘટીને રૂ. ૩૧,૧૯૪.૬૨ કરોડ થયું હતું. “વધુમાં, જાે ત્નહ્લજીન્ આગામી ૨ દિવસમાં લોઅર સર્કિટ મર્યાદા પર ન પહોંચે પરંતુ ૩ જી દિવસે લોઅર સર્કિટની મર્યાદાને હિટ કરે તો તમામ જીશ્ઁ મ્જીઈ સૂચકાંકોમાંથી ત્નહ્લજીન્ ને દૂર કરવાનું વધુ ૩ દિવસ માટે સ્થગિત કરવામાં આવશે.” તેમ એશિયા ઈન્ડેક્સ પ્રાઈવેટ લિમિટેડે જણાવ્યું હતું. નિફ્ટી ઇન્ડેક્સ પેસિવ ટ્રેકર્સ લગભગ ૯ કરોડ શેર વેચી શકે છે જે લગભગ ઇં૨૯૦ મિલિયનની સમકક્ષ છે. સેન્સેક્સ ઇન્ડેક્સ ટ્રેકર્સની સાથે ૫.૫ કરોડ શેર વેચી શકે છે જે ઇં૧૭૫ મિલિયનની સમકક્ષ છે તેમ નુવામા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે આ સપ્તાહે જણાવ્યું હતું. “ત્નહ્લજીનું લિસ્ટિંગ રૂ. ૩૦૦ પ્લસની બજારની અપેક્ષાઓની સરખામણીમાં થોડું ઓછું હતું. વેચાણકર્તાના મૂડને જાેતા ટૂંકા ગાળાના વેચાણનું દબાણ ચાલુ રહેશે જેણે છેલ્લા ૩ દિવસમાં અનેક ગણો વધારો કર્યો છે. ત્ર્નૈ ફાઇનાન્શિયલ શેર ૧૦ ટ્રેડિંગ દિવસો માટે ટ્રેડ-ટુ-ટ્રેડ (્૨્) સેગમેન્ટમાં રહેશે. ્૨્ સેગમેન્ટ હેઠળ, સ્ટોક્સ માત્ર ડિલિવરી પદ્ધતિ હેઠળ ખરીદવાના હોય છે અને તે ઇન્ટ્રા-ડે ધોરણે વેપાર કરવા માટે પાત્ર નથી,” પ્રશાંત તાપસે, રિસર્ચ એનાલિસ્ટ જીિ ફઁ રિસર્ચ, મહેતા ઇક્વિટીઝ જણાવ્યું હતું. “સ્ટૉકમાં દસ ટ્રેડિંગ સત્રો માટે ૫ ટકા સર્કિટ ફિલ્ટર હશે. ૨૮મી ઑગસ્ટે ઇૈંન્ની છય્સ્ પછી જ અમે ત્નહ્લજીના બિઝનેસ પ્લાનમાં કેટલાક વિકાસની અપેક્ષા રાખી શકીએ છીએ. અમે કાઉન્ટર પર તટસ્થ ઊભા છીએ અને છય્સ્ના વિકાસની રાહ જાેઈશું. , જે ભવિષ્યના દૃષ્ટિકોણ પર સ્પષ્ટ ચિત્ર આપી શકે છે ”પ્રશાંત તાપસેએ ઉમેર્યું હતું.

