Maharashtra

ભારતીય શેરબજારની ગતિમાં થોડી બ્રેક લાગી, Sensex 65500નીચે સરક્યો

મુંબઈ’
ભારતીય શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત (જીરટ્ઠિી સ્ટ્ઠિાીં ર્ંॅીહૈહખ્ત મ્ીઙ્મઙ્મ )નજરે પડી છે. છેલ્લા ઘણા સમયની તેજી બાદ આજે બજારની ગતિમાં થોડી બ્રેક લાગી છે. ફ્લેટ શરૂઆત બાદ શેરબજાર લાલ નિશાન નીચે સરકી ગયું હતું. જાેકે કારોબારની શરૂઆત સમયે બંને મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાન ઉપર જ ખુલ્યા હતા પાર નફાવસૂલી થઈ હતી. અગાઉથી વૈશ્વિક બજારના સંકેતોએ પણ ફ્લેટ ઓપનિંગનો ઈશારો આપ્યો હતો. આજના કારોબારની શરૂઆત જાેઈએતો મંગળવારે સેન્સેક્સ ૬૫,૪૭૯.૦૫ ઉપર બંધ થયો હતો જે આજે ૬૫,૪૯૩.૬૮ ઉપર ખુલ્યો છે. આ સમયે ઇન્ડેક્સમાં અત્યંત સામાન્ય ૧૪.૬૩ અંક અથવા ૦.૦૨૨%નો વધારો નોંધાયો હતો. નિફટી ઉપર નજર કરીએતો ઈન્ડેક્સ ૧૬.૯૫ પોઇન્ટ અનુસાર ૦.૦૮૭% વધારા સાથે કારોબારનો પ્રારંભ કર્યો હતો. સવારે ૯.૧૭ વાગે સેન્સેક્સ ૬૫૩૫૦ નજીક ૧૨૦ અંક ઘટાડા સાથે નજરે પડ્યો હતો.
ભારતીય શેરબજાર ખુલતાની સાથે જીઈદ્ગજીઈઠ ૬૫,૪૯૩.૬૮ ૧૪.૬૩ (૦.૦૨૨%) પર અને દ્ગૈંહ્લ્‌રૂ ૧૯,૪૦૫.૯૫ ૧૬.૯૫ (૦.૦૮૭%) પરની સ્થિતિ નોંધાઈ. આજે શરૂઆતી વેપારમાં ફાઇનાન્શિયલ સર્વિસિસ, રિયલ્ટી અને કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ સેક્ટર સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. મીડિયા અને એફએમસીજી શેરોમાં મહત્તમથોડો ઉછાળો જાેવા મળ્યો હતો. ઁજીેં બેંકના શેરમાં પણ લીલું નિશાન જાેવા મળ્યું છે. હેલ્થકેર ઇન્ડેક્સના શેરમાં સારી સ્થિતિ દેખાઈ હતી.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *