Maharashtra

વૈભવી ઉપાધ્યાયના મૃત્યુ બાદ મંગેતર દ્વારા યાદમાં લખેલી ઈમોશનલ પોસ્ટ

મુંબઈ
ટીવી અભિનેત્રી નિધનથી લોકો આઘાતમાં છે. સારાભાઈ દૃજ સારાભાઈ જેવા હિટ ટીવી શો અને ઘણી ફિલ્મોમાં દેખાતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બની ત્યારે તે તેના મંગેતર સાથે હિમાચલ પ્રદેશના પ્રવાસે ગઈ હતી. તેમના અકાળ અવસાનના સમાચારે સૌને હચમચાવી દીધા હતા. અભિનેત્રી આ વર્ષે તેના મંગેતર જય ગાંધી (વૈભવી ઉપાધ્યાયના મંગેતર જય ગાંધી) સાથે લગ્ન કરવાની હતી. આવી સ્થિતિમાં વૈભવીની યાદમાં તેના મંગેતરે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. વૈભવી ઉપાધ્યાય આ વર્ષે ડિસેમ્બરમાં મંગેતર સાથે લગ્ન કરવાની હતી. તેણીના મૃત્યુના થોડા દિવસો પછી, તેના મંગેતર જય ગાંધીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણીને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ લખી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેની સાથે વૈભવી પણ જાેવા મળી રહી છે. આ ફોટાના કેપ્શનમાં જયએ લખ્યું છે કે ‘જ્યાં સુધી આપડે ફરી મળીશું નહીં…. તમારી તે ખાસ યાદો હંમેશા મારા ચહેરા પર સ્મિત લાવશે. જાે હું તમને થોડીવાર માટે પાછો મેળવી શકું તો આપડે પહેલાની જેમ બેસીને ફરી વાત કરીએ. હકીકત એ છે કે તમે હવે અહીં નથી એ હંમેશા મને દુઃખ પહોંચાડશે, પરંતુ જ્યાં સુધી આપણે ફરી મળીશું નહીં ત્યાં સુધી તમે મારા હૃદયમાં હંમેશ માટે છો…. ઇ ૈં ઁ દ્બઅ ર્ઙ્મદૃી

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *