Entertainment

ઓરેન્જ અને વ્હાઈટ કલરની સાડીમાં એક્ટ્રેસ હિના ખાનની તસવીરો વાઈરલ

એક્ટ્રેસ હિના ખાન પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં હિના ખાને ઓરેન્જ અને વ્હાઈટ કલરની સાડી પહેરી છે. આ સાથે તેણે સાડી સાથે મેચિંગ બ્લાઉઝ કૈરી કર્યું છે. હિનાએ ન્યૂડ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં હિના ખાનનો દેશી અવતાર જાેઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. હિના ખાનના લુકની વાત કરીએ તો તે ઓરેન્જ અને વ્હાઈટ કલરની પ્રિન્ટેડ સાડીમાં બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જાેવા મળે છે. હિના ખાને ગોલ્ડન ઈયરિંગ્સ, ગોલ્ડ બ્રેસલેટ, વીંટી અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. હિના ખાને સાડીની સાથે સેમ પેટર્ન અને ફેબ્રિકનું ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ પણ કૈરી કર્યું છે. ગ્લોસી અને સ્મોકી મેકઅપ સાથે સ્ટ્રેટ ઓપન હેરસ્ટાઈલને મેચ કરતી વખતે હિના ખાન સુંદર લાગી રહી છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *