Gujarat

ગ્રીન કોમ્યુનિટી અને ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200 વૃક્ષો વાવવામાં આવ્યા

જામનગરને હરિયાળું બનાનવા અને પર્યાવરણના સંરક્ષણ માટે ગ્રીન કોમ્યુનિટી અને ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200 જેટલા પીપળા, લીમડા, સપ્તપદી અને સવન જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ અગાઉ ચૈતન્ય ટ્રસ્ટ દ્વારા 1000 વૃક્ષો વાવેલા છે ત્યાં જ આ 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ કાર્યનેમાં યશવંતભાઇ, પ્રશાંતભાઇ, સતીસભાઇ અને સહયોગીઓ વિજ્ઞા પુરોહિત, સંજના, દીપ્તિ, નિલેશ વગેરે સ્વયંસેવકોએ વૃક્ષારોપણ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. હિતેશ અને કાજલ પંડ્યા એ માર્ગદર્શન પાઠવ્યું હતું.