શ્રી વીર દાદા જસરાજ સેના દ્વારા ૭૦ માં બ્લડકેમ્પનું આયોજન કરવામાં આવ્યું માનવ મંદિરથી ભક્તિરામબાપુ તેમજ પ્રકાશ પ્રિન્ટર પ્રદીપભાઈ દોશી, લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણીની હસુભાઈ સૂચક, રાજુભાઈ શિંગાળા, પી સી વણજારા, પ્રિયેશભાઈ, કેતનભાઈ હિંગૂ, તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી તેમાં ૫૦ લોકોએ રક્તદાન કર્યું આ કેમ્પમાં સહયોગ આપનાર આ તમામ દાતાનો જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા ખૂબ ખૂબ આભાર
માનવામાં આવેલ.



આ કેમ્પના દાતાશ્રીઓ
કાણકિયા ચા (પ્રિયેશ ભાઈ)
સોનિક જવેલેસ (પરેશભાઈ
હીંગુ કેતનભાઈ હિંગું)
સાગર મશીનરી (પાર્થ સાગર)
અશોકદાદા દવે( નિવૃત્ત આર્મી )
ગોપીનાથ આસ્ક્રીમ( ધીરુભાઈ
છેલ્લે તમામ રક્તદાન કરનાર દાતાનો ચીઠ્ઠી નાખી ડ્રો કરવામાં આવ્યો જેમાં ત્રીજા નંબર પર નથવાણી નિલેશભાઈ બીજા નંબર પર અતુલભાઈ કાનાણીને ચાંદીનો સિક્કો તેમજ પેલા નંબર પર પ્રમોદભાઈ જ્યાણીને ગોલ્ડ કોઇનમાં નામ નીકળ્યું હતું તમામ રકતદતાનો વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલાએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો
બિપીન પાંધી સાવરકુંડલા