છોટાઉદેપુર નગરમાં આવેલ રેલ્વે સ્ટેશન પર એક બિનવારસી બાળક મળી આવેલ છે. જોબટથી પ્રતાપ નગર જતી ટ્રેનમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર એક બિન વારસી બાળક મળી આવેલ છે. બાળકના વાલી વારસ મળે તો 97279 53104 આ નંબર ઉપર જાણ કરવા માટે તંત્રએ અપીલ કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

