Gujarat

વડીયા શહેરમાં થશે રામ જન્મભૂમિ મંદિરની નિર્માણની ભવ્ય ઉજવણી

વડિયા ગ્રામપંચાયત થી રામજી મંદિર ખાતે પગપાળા ચાલીને ગાજતે વાજતે પ્રથમ કંકોત્રી આપવામાં આવી
તમામ ચોક મુખ્ય માર્ગ સહિત કેસરીયો માહોલ સર્જાશે
આજે શહેરના આગેવાનો દ્વારા શ્રીરામજી મંદિરે પ્રથમ કંકોત્રી આપવામાં આવી હતી
શહેરના યુવાઓ અને આગેવાનો દ્વારા કરાઈ કંકોત્રીની શુભ શરૂઆત કરવામાં આવી હતી અને પ્રથમ કંકોત્રી વડિયા રામજી મંદિર ખાતે શ્રી રામ લલ્લા ને આપી સમગ્ર કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે
વડિયા આગેવાનો અને યુવાનો દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કંકોત્રી આપીને લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા
તા-૨૨ ના રોજ વડિયા શહેરમાં નીકળશે ભવ્ય રથયાત્રા ઠેરઠેર શ્રી રામ લલ્લા ના મંદિર ને લય ઉત્સવ ભેર ઉજવણી કરવા માટે લોકો જોર શોર થી તૈયારી કરી રહ્યા છે
શહેરને શણગારી ને જયશ્રી રામના નારા સાથે નીકળશે ભવ્ય રથયાત્રા ઠેરઠેર ચા પાણી નાસ્તો સાંજે રામજી મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમો કરવામાં આવશે

IMG-20240109-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *