સુરત મા મોટાવરાછા ઉત્રાણ ખાતે સાલતીત્રિદિવસીય સરદાર કથા ના અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગોવિંદભાઈ ધોળકિયા રાજ્ય સભાના સાંસદ તેમજ વલ્લભભાઈ સવાણી પી પી પી સવાણી સ્કૂલ ના તંત્રી તેમજ કનુભાઈ ટેલર પદ્મ શ્રી તેમજ સમાજના પ્રમુખ તેમજ દાતા ઓનું સરદાર ધામના સ્થાપક શ્રી ગગજીભાઈ સુતરીયા પ્રમુખ સેવક દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
150 સરદાર સાર્ધ શતાબ્દી નિમિત્તે ગુજરાત પ્રખ્યાત મોટી વેટર સ્પીકર શૈલેષભાઈ સકપરીયા ના મુખે થી એક રાષ્ટ્ર પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જીવન ચરિત્ર અને દેશસેવા માટે પોતાનુ આખું જીવન અર્પીતકરીદધુ એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ થી લયને મુત્યુ સુધી સરદાર ની વિચારધારા સમજાવી હતી બાલપણથીજ પોતાની અડગ વિસારધરાવતા સરદાર પટેલ આઝાદી પછી 562 રજવાડા એક કરી દેશ નું અંખડ ભારતનું સપનું સાકાર કરવામાં આવ્યું આઝાદી પછી પ્રથમ રજવાડુ અર્પણ કરનાર ભાવેણા કુષ્ણકુમારજીએ હતું આઝાદી વખતે ગુજરાતમા જુનાગઢ બાકી રહ્યું હતું તેમને 1947 માં 9 નવેમ્બરે આઝાદ થયું હતું
સરદાર ધામ એટલે વિશાળ નેટવર્ક ધરાવતુ અમદાવાદ, રાજકોટ, વડોદરા,ભુજ, મહેસાણાઅને 1039 દાતા ટ્રસ્ટી ઓનાં સહયોગ થી બનેલા સરદાર ધામ શૈક્ષણિક માં અત્યાર સુધી માં સામાન્ય પરીવાર ના દિકરા, દિકરી જીપીએસ ની તાલીમ લયને આઈએસઆઈ અધીકારી બન્યા છે


