Gujarat

ચોરવાડ ખાતે શ્રી કન્યા શાળા ચોરવાડ ખાતે બાળ મેળાની ઉજવણી રૂપે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખૂબ આનંદ અને ઉલ્લાસ

ચોરવાડ ખાતે શ્રી કન્યા શાળા ચોરવાડ ખાતે આજરોજ ધોરણ 1 થી 5.ના બાળાઓએ શાળા પરિવારના માર્ગદર્શન નીચે. તા 27.7.2024. ના રોજ બાળ મેળાની ઉજવણી રૂપે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખૂબ આનંદ અને ઉલ્લાસ ભર્યું. કરવામાં આવ્યું હતું તથા ઉત્સાહ ભર્યો કાર્યક્રમ કરાયો હતો તથા શિક્ષક સ્ટાફ દ્વારા. જહમત ઉઠાવી હતી.રિપોર્ટર વિમલ રાય કુંડલીયા…