Gujarat

સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ રાજકોટ જિલ્લા ટીમ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ રાજકોટ જિલ્લા ટીમ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાજકોટ જિલ્લા ટીમ દ્વારા તારીખ 6- 9 -2024 ફી મા નિદાન કેમ્પ નું આયોજન જિલ્લા પ્રમુખ પંકજભાઈ વેકરીયા ની આગેવાની માં વિજયસિંહ દ્વારા રેલ નગર માં કરેલ હતું અને આ આયોજનની અંદર માનવ અધિકાર સમિતિની રાજકોટ ટીમ ના જિલ્લા પ્રમુખ પંકજભાઈ વેકરીયા જિલ્લા મહિલા પ્રમુખ માલતીબેન સાતા રાજકોટ શહેર પ્રમુખ રવિભાઇ ડોબરીયા તૃષાબા પલ્લવીબેન તૃપ્તિબેન વિજયસિંહ નિકુંજભાઈ સાગરભાઇ વિશાલભાઈ સહિત તમામ હાજર રહ્યા હતા આ કેમ્પ ની અંદર 91 વ્યક્તિઓના ચેકઅપ અને દવા આપવામાં આવેલ હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

IMG-20240907-WA0112-1.jpg IMG-20240907-WA0113-0.jpg