Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસીન્દ્રા પ્રાથમિક શાળામાં નવીન 2 ઓરડાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો,જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન ઉપસ્થિત રહ્યા.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસીન્દ્રા પ્રાથમિક શાળામાં નવીન 2 ઓરડાના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો..આ કાર્યક્રમમા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખની સાથે ઉપસ્થિત  છોટાઉદેપુર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શિતલબેન સહિત સરપંચો આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20240219-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *