Gujarat

સુત્રાપાડા તાલુકાના ગાગેથા ગામે રહેણાક વિસ્તારમાં સિંહ પરિવાર  લટાર મારતી તસ્વીર સી સી ટીવી કેમેરા મા કેદ 

સુત્રાપાડા તાલુકાના ગાગેથા ગામે વહેલી સવારે ૫: ૩૦મિનિટ આસપાસ ગામ ના રહેણાક વિસ્તારમાં સિંહ પરિવાર સાથે લટાર મારતાં દૃશ્યો  સ્થાનિક લોકો કામ સબબ પોતાની વાડીએ જવા નીકળેલ ત્યારે રહેણાક વિસ્તાર માજ સિંહ પરિવાર જોવા મળતા  લોકો મા ભય નો માહોલ સર્જાયો હતો આ દૃશ્ય સીસી ટીવી કેમેરા મા નજરે પડતાં ગામ લોકો મા ભય છવાયો હતો  અવાર નવાર સિંહ દીપડા વગેરે રહેણાક વિસ્તારમાં આવી ચડવા ના બનાવો બનતા રહેતા હોવાથી ગામ લોકો ને જીવ ના જોખમે ઘર ની બાર નીકળવું પડી રહ્યું છે
હાર્દિક કાનાબાર પ્રાચી