Gujarat

ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવીન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ

સમાજસેવાને સમર્પિત જન્મદિવસની ઉજવણી

78 – જામનગર ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવીન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

સેવાકીય પ્રવૃત્તિઓ

* સ્વ ખર્ચે 21 દીકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ ખાતામાં ₹11,000 ની પ્રથમ હપ્તાની ભેટ

* સ્વ ખર્ચે વિદ્યાભારતી અંતર્ગત સંચાલિત શૈક્ષણિક સંસ્થાનાં મારી વિધાનસભામાં આવતા બે વિભાગોના 112 જેટલાં બાળકોને એક વર્ષ માટે દત્તક લીધેલ

* સ્વ ખર્ચે 11 નવવિવાહિત દીકરીઓને કરિયાવર ભેટ

* સ્વ ખર્ચે 11 રમતવીરોને ક્રિકેટ કીટ અર્પણ

* સ્વ ખર્ચે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બુથ પ્રમુખો અને વૉર્ડ પ્રમુખોને ₹10 લાખનો વીમો પ્રદાન

* થેલેસેમિયા મેજર જેવા રોગના દર્દીઓ માટે ₹5 લાખનુ અનુદાન (ધારાસભ્યની ગ્રાન્ટમાંથી)

* 75.5 લાખના ખર્ચે આકસ્મિક સ્થિતિ માટે ICU on wheel પ્રદાન (SBIના સૌજન્યથી )

* વોર્ડ 02 સ્થિતિ મચ્છરનગર ખાતે લાઈબ્રેરી ક્રમ રીડિંગ રૂમ તથા સીવણ ક્લાસનુ ખાતમુહૂર્ત (મહિલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી )

* કાર્યાલય ખાતે આધાર કાર્ડ સમાધાન કેન્દ્રનો શુભારંભ

* વોર્ડ 02 અને 04 માં આંગણવાડીના સમારકામ બાદ પુનઃ લોકાર્પણ (SBIના સૌજન્યથી)

* વોર્ડ 02 સ્થિતિ શાળા નંબર 32 માં અત્યાધુનિક કોમ્પ્યુટર ક્લાસરૂમનુ ખાતમુહૂર્ત (SBIના સૌજન્યર્થી)

* સરકારશ્રીનાં સ્માર્ટ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ₹2 કરોડના ખર્ચે નિર્મિત શાળા નંબર 31/57 ખાતે સ્માર્ટ શાળાનું લોકાર્પણ

આપ સૌ પધારીને જન્મદિવસ નિમિત્તે સ્નેહ અને આર્શીવાદ આપો એવી અભ્યર્થના

05/09/2024     –     સવારે 10:00 કલાકે      –       વિટવકર્માની વાડી, ગાંધીનગર રોડ, જામનગર