Gujarat

NEET પરીક્ષા મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે.  છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા NEET પરીક્ષા મુદ્દે નિવાસી અધિક કલેક્ટર ને આવેદન આપ્યું

છોટાઉદેપુર જીલા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી NEET પરીક્ષામાં થયેલ ગોટાળાના દોષિતો પર પગલાં લેવામાં આવે તેમજ પરીક્ષા ફરીથી યોજવામાં આવે એવું આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટર ને આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.