Gujarat

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના E-FIRથી રજી.થયેલ મોબાઇલ ચોરીના ગુનાના આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે પકડી પાડી અન ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના E-FIRથી રજી.થયેલ મોબાઇલ ચોરીના ગુનાના આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે પકડી પાડી અન ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી અનડિટેક્ટ ચોરીના ગુન્હાઓને સત્વરે ડિટેક્ટ કરી કાર્યવહિ કરવા સુચના આપેલ હોય અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઇ સાહેબનાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી ઇંચા.પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ઓડેદરા ની રાહબરી હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૪૦૫૪૭/૨૦૨૪ બી.એન.એસ. ક.૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના નાગનાથ બીટ ટીમ દ્વારા હ્યુમન સોર્સની તથા ટેક્નીકલ સોર્સની મદદથી આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવહિ કરવામાં આવેલ.
*પકડાયેલ મહિલા આરોપીની વિગત* :

*(૧)લખમણભાઇ ઉર્ફે બાવ દેવરાજભાઇ ગોરાસવા ઉ.વ.૧૮ ધંધો.ખેત મજુરી રહે,ચિતલ ગામ, મોણપુર રોડ,મફત પ્લોટ વિસ્તાર તા.જી.અમરેલીપકડાયેલ મુદ્દામાલની વિગત :(૧) એક OPPO કંપનીનો F-25 PRO મોબાઇલ કિ.રૂ.૨૬,૦૦૦/-*

*આ કામગીરી અમરેલી સીટી ઇંચા. પો.ઇન્સ.કે.કે.ઓડેદરા તથા ASI નિલેશભાઇ વીરાભાઇ લંગાળીયા, PC અતુલભાઇ કાળુભાઇ માટીયા, PC રવિરાજભાઇ મંગળુભાઇ ખુમાણ તથા PC મેહુલભાઇ હિરાભાઇ મારૂ, PC ચિરાગભાઇ ભગુભાઇ મેવાડા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20240918-WA0000.jpg