Gujarat

ભારતીય સેમિકન્ડક્ટર કંપનીએ તાઈવાનની કંપની સાથે ડીલ કરી

કાઈન્સ ટેક્નોલોજી ઈન્ડિયાની પેટાકંપની કાયન્સ સેમીકોને સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ટેસ્ટ ટેક્નોલોજી તાલીમ માટે છॅર્ંજ ટેકનોલોજી સાથે ભાગીદારી કરી છે. સેમિકન્ડક્ટર કંપની તાઇવાન માસ્કની કંપની એપ્ટોસ ટેક્નોલોજી દ્ગછદ્ગડ્ઢ ફ્લેશ કાર્ડ્‌સ અને સંબંધિત ઉત્પાદનો માટે ડિઝાઇન અને પરીક્ષણ સેવાઓ પ્રદાન કરે છે. આ સમજૂતી હેઠળ દ્ભટ્ઠઅહીજ જીીદ્બૈર્ષ્ઠહ ૫.૫ મિલિયન ડોલર સુધીનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાં ટેકનોલોજી ટ્રાન્સફર અને તાલીમનો સમાવેશ થાય છે. છॅર્ંજ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ ભારતમાં કાયન્સ સેમીકોનની પેકેજિંગ અને પરીક્ષણ ક્ષમતાઓને ટેકો આપવા માટે કર્મચારીઓને તકનીકી તાલીમ અને સહાય પૂરી પાડશે. કાઈન્સ ટેક્નોલોજીનો ૈંર્ઁં ૧૦ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ખુલ્યો હતો.

તેનો પ્રાઈસ બેન્ડ ૫૫૯ થી ૫૮૭ રૂપિયા હતો, જેની ફેસ વેલ્યુ ૧૦ રૂપિયા છે. શેરનું લિસ્ટિંગ ૩૨.૫ ટકાના પ્રીમિયમ સાથે ૭૭૮ રૂપિયાના સ્તર પર થયું હતું. આગામી સમયમાં શેર સ્પ્લિટ અને બોનસ શેર ઈશ્યુ થાય તો રોકાણકારોને ફાયદો થશે. કાઈન્સ ટેક્નોલોજીએ રોકાણકારોને ૧.૨૫ વર્ષમાં બમ્પર રિટર્ન આપ્યું છે. છેલ્લા ૬ મહિનાની વાત કરીએ તો શેરે ૫૮.૫૯ ટકાનું રિટર્ન આપ્યું છે. જાે આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે ૧૦૬૩ રૂપિયા થાય છે.

કંપનીના શેરે છેલ્લા ૧ વર્ષમાં ઈન્વેસ્ટર્સને ૧૯૯૮.૪૦ રૂપિયાનું વળતર આપ્યું છે. શેર એક વર્ષમાં ૨૨૬.૯૪ ટકા વધ્યો હતો. અત્યાર સુધીમાં કુલ ૨૮૬.૩૭ ટકા રિટર્ન આપ્યું છે. કાઈન્સ ટેક્નોલોજીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૭.૮ ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ ૧૦.૪ ટકા છે. કંપનીમાં કુલ ૮૬,૧૫૮ શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ ૧૮,૪૩૫ કરોડ રૂપિયા છે, જ્યારે દેવું ૨૭૮ કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો ૧૪૩ કરોડ રૂપિયા છે. કાઈન્સ ટેક્નોલોજીની ૨૮ ટકા રેવન્યુ એરોસ્પેસ બિઝનેસમાંથી થતી હતી જે હાલ ૪૫ ટકા થઈ છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *