Gujarat

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, તારાપુર તાલુકા શાખા શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડ ક્રોસ ભવન એન્ડ બ્લડ સેંટર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, તારાપુર તાલુકા શાખા શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડ ક્રોસ ભવન એન્ડ બ્લડ સેંટર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું
આણંદ તારીખ-૧૦/૦૮/૨૦૨૪ શનિવારે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર તાલુકા શાખા, શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડ ક્રોસ ભવન અને બ્લડ સેંટર દ્વારા વાર્ષીક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું.જેમા રેડ ક્રોસની માનવતાવાદી આરોગ્યલક્ષી સેવાઓ શરૂ કરવા માટે દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન અને રક્તદાન શિબીરના આયોજક શ્રીઓનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યુ હતું કાર્યક્રમ માં ઉપસ્થિત મુખ્ય મહેમાન
શ્રી છોટાભાઈ પટેલ,અમૃત ભાઈ શિવાભાઈ પટેલ કેળવણી મંડળ- જીણજ, ડો.પ્રકાશ સાહેબ,ચંદ્રકાંતભાઈ પટેલ ટ્રરેઝરર,જયેશભાઇ દવે ચેરમેન,ભુપેંદ્રભાઇ પટેલ, સેક્રેટરી, મામલતદાર સાહેબ, મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત સામાજિક કાર્યકર અને ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ના સભ્ય અને હિતેશ ભાઈ મકવાણા રાજુભાઇ પટેલ, અરવિંદભાઈ ત્રિવેદી,દિનેશભાઈનગરશેઠ,
ડો.આકાશ સાહેબ તથા દાતાશ્રીઓ, સંસ્થાઓ, અને ગામના અગ્રણીઓ,રક્તદાન શિબિર ના આયોજકો તેમજ રેડક્રોસ સોસાયટી સ્ટાફ હાજર રહ્યા હતા તેઓનું પુષ્પગુચ્છ,શાલ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર ‌-મ.રાહિબ.આર.દિવાન

IMG-20240811-WA0016.jpg