ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના સટૂન ગામે જનસંપર્ક કરીને ગ્રામજનો સાથે સંવાદ કરી લોકોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાજપના સદસ્ય બન્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

