કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામની ભાગોળે આવેલ આઈ શ્રી ધારવાળી ખોડિયાર મંદિરે અષાઢી બીજ ની ધર્મોલાસ થી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સવારે ધ્વજરોહણ તેમજ સવાર થીજ બટુક ભોજન સાંજ ની સંધ્યા આરતી સુધી ચાલુ રખાયું હતું.
તેમજ 2 વાગ્યાં થી ગોપી મંડળ દ્વારા સત્સંગ નું આયોજન કરાયું જેમાં અષાઢી બીજ નિમિતે સાંજે લાપસી ની પ્રસાદી માય ભક્તો દ્વારા ચડાવવા માં આવે છે.જેમાં સાંજે ધૂન ભજન સંતવાણી નો કાર્યક્રમ દર મહિના ની સુદ બીજ ના દિવસે ધૂન ભજન તેમજ દર પૂનમે સાંજ ના 5 વાગ્યાં બાદ બટુક ભોજન સહીત ના ધ્મોત્સવ કાર્યક્રમ યોજાય છે.જેમાં આ તકે
પૂજારી મિત્તલગીરી બાપુ
ધનશ્યામ સાંગાણી
કલ્પેશભાઈ વસોયા
રમણીકભાઈ કોંરાટ
ઉમેશભાઈ સાંગાણી (ગ્રામ-પંચાયત સદસ્ય)
છગનભાઇ કોંરાટ
વલ્લભભાઈ કાપડિયા
સુરેશભાઈ વાગડીયા
પુનાભાઈ પોંકિયા
મુકેશભાઈ કાપડિયા (માજી સરપંચ )
સતિષભાઈ પાનેલીયા
સંજયભાઈ કોંરાટ
દેવસીભાઈ રૂડાણી
કાનજીભાઈ વડોદરિયા સહીત ના સેવકો ઉપસ્થિત રહ્યા હતા..