Gujarat

અમરેલીના સીતાનગર આંગણવાડી કેન્દ્ર ખાતે THR માંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી.

અમરેલીના સીતાનગર આંગણવાડી કેન્દ્ર ખાતે THR માંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી.

અમરેલીના સીતારામનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 187 ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મીનાબેન ચૌહાણ દ્વારા આંગણવાડી ના બાળકોને ફળ વિતરણ, કિશોરી અને માતાઓને THR ના પોષણ યુક્ત આહાર વિતરણ કરવામાં આવ્યું હતું આંગણવાડી વર્કર વંદનાબેન સોની દ્વારા પોષણ યુક્ત આહારના પેકેટો માંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી અને આંગણવાડી ના બાળકોના વાલીઓ, કિશોરીઓ, માતાઓ તથા સગર્ભા બહેનો ને વંદનાબેન સોની દ્વારા પોષણ તથા આરોગ્ય વિશે સમજણ આપવામાં આવી હતી.

ફોટો / રિપોર્ટ – અમીતગીરી ગોસ્વામી (જર્નાલિસ્ટ)

IMG-20240824-WA0031.jpg