Gujarat

સાયન્સ સેન્ટર ખાતે‘આવિષ્કાર’ એક્ઝિબિશન યોજાયું

ડુમ્મસલક્ષદીપ બીચ સહિતના 500 જેટલી ડિઝાઇન રજૂ રજૂ કરાઈસિટીલાઈટ ખાતે આવેલા
સાયન્સ સેન્ટર ખાતે યુનિવર્સલઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન દ્વારાતેમના ઇન્ટિરિયર ડિઝાઇન, ફેશન
ડિઝાઇનઅનેજ્વેલરીડિઝાઇનનાવિદ્યાર્થીઓદ્વારાબનાવેલાવિવિધડિઝાઇન્સ‘આવિષ્કાર-2024’એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરાયું હતું.500 થી વધુ ઇન્ટિરિયર, ફેશન
અને જ્વેલરી ડિઝાઇનની વસ્તુઓડિસ્પ્લે કરી હતી. આ પ્રસંગેઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓદ્વારા લાઈવ મોડેલ, સ્કેલ મોડલ,હેન્ડ મેડ ઇન્ટિરિયર પ્રોજેકટ રજૂકરવામાં આવ્યા હતા. જેમાં સોથીવધુ આકર્ષણ ડુમસ બીચ રિસોર્ટઅને વેડિંગ થીમ પર બનેલી ડિઝાઇનેજમાવ્યું હતું. તે ઉપરાંત લક્ષદ્વીપઆઈલેન્ડ પર રિસોર્ટ,વિલ્લા અનેવોટર હાઉસની ડિઝાઇન પણ
એક વિદ્યાર્થીએ બનાવી હતી.એક્ઝિબીશનમાં લુડો થીમ ગેમ ઝોન,જાપાનીઝ થીમ રેસ્ટોરેન્ટ સહિતનીડિઝાઇન રજૂ કરવામાં આવી હતી.સાથે જ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ થીમઉપર પણ વિવિધ વસ્તુઓ બનાવીનેપ્રસ્તુત કરાઈ હતી.ડુમસ બીચ | વેડિંગ ડેસ્ટિનેશનની થીમ બનાવાઈઆ વિશે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, સુરતીઓ બીચ વેડિંગ કરવા માટે અન્યશહેરોમાં જાય છે. જેને ધ્યાનમાં રાખીને અમે આ ડિઝાઇન બનાવી છે. જો આવીરીતે ડુમસ બીચને ડેવલપ કરાય તો લોકોને બહાર જવાની જરૂર નહીં પડે. આડિઝાઈનમાં ગાર્ડન, એક્ટિવિટી એરિયા, પ્લે ઝોન, રિસોર્ટ અને બીચ પર જ એકવેડિંગ સેટઅપ બનાવ્યું છે જો આવી ડિઝાઈન બને તો શહેરમાં જ એક વેડિંગડેસ્ટિનેશન ઉભું થઈ જશે અને આવકનો એક મોટો સ્રોત ઉભો થઈ જશે