Gujarat

બજરંગ દળ અમરેલી જિલ્લા ૧૪. ઓગસ્ટના અખંડ ભારત સંકલ્પ દિવસ મનાવશે

બજરંગ દળ અમરેલી જિલ્લા ૧૪. ઓગસ્ટના અખંડ ભારત સંકલ્પ દિવસ મનાવશે//

//બજરંગ દળ ના યુવાનો અખડ ભારત નો સંકલ્પ કરશે//

// વિદુર ડાબસરા અને વિજયભાઈ દેસાઈ ના માર્ગદર્શન માં જિલ્લા ભર માં આયોજન//

//અમરેલી માં સમર્થ વ્યાયમ મંદિર અને બજરંગ દળ મશાલ રેલી રાત્રિ સમગ્ર શહેર માં ફરશે //

બજરંગ દળ દ્વારા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ના માર્ગદર્શન માં અમરેલી,લાઠી, બાબરા, લીલીયા, ચાલાલા , ધારી, બગસરા, કુકાવાવ,ચિતલમાં ૧૪ ઓગસ્ટ ના દિવસે અખંડ ભારત સંકલ્પ દિવસ તારીખે મનાવશે આ નિમિતે મશાલ રેલી,ભારત માતા આરતી અને પૂજન કરવાં માં આવશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જિલ્લા સંયોજક વિદુર ડાબસરા અને વાલી વિજયભાઈ દેસાઈ ના વડપણ માં જિલ્લા સહ સંયોજક જીગીશું મહેતા, અશ્વિન ભાઈ વાઢેર, પ્રખડ સંયોજક,મિતભાઈ સોળીયા (લીલીયા)
મહેશ ભાઈ પંડ્યા(દામનગર)
દીપક ભાઈ દવે(લાઠી)
ઇન્દજીતસિંહ ચોહાણ (બાબરા)
મેહુલભાઈ કાતરિયા ( ધારી)ધ્રુવરાજ વાળા (ચલાલા)
ભાવેશ દેસાઈ(અમરેલી ગ્રામ્ય )મહાવીર ભાઈ વીંછિયા
(અમરેલી નગર) વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ જિલ્લા પ્રચાર પ્રસા ર પ્રમુખ રસિક ભાઈ વેગડા ની યાદી માં જણાવેલ છે

IMG-20240813-WA0077.jpg