Gujarat

પીએમ વિશ્વકર્મા યોજના માટે છોટાઉદેપુર આઈટીઆઈ ખાતે લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું

તારીખ 2 જાન્યુઆરી 2024 ના રોજ આઈ.ટી.આઈ છોટાઉદેપુર ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજનાના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સુથારીકામ, લુહારકામ, કુંભારકામ કરનાર, મોચી /પગરખાં બનાવનાર કારીગર, કડિયાકામ કરનાર, વાળંદકામ કરનાર, સાવરણી બનાવનાર, દરજીકામ કરનાર, ધોબીકામ કરનાર, ફૂલોની માળા બનાવનાર માળી, સોનીકામ કરનાર જેવા વિવિધ 18 પ્રકારના ટ્રેડ સાથે સંકળાયેલ કારીગરો માટે રજિસ્ટ્રેશન માટે હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં અંદાજિત 250 થી 300 કારીગરોએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું.

vishvakarma-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *