Gujarat

કઠલાલ DITE દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ પ્રવુતિઓનું આયોજન.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સરકારી બી.એડ કોલેજ કઠલાલ અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક  શિક્ષણશાસ્ત્ર વિભાગના પ્રશિક્ષણાર્થીઓ તેમજ DITE ના અધ્યાપકો દ્વારા સંયુક્ત ઉપક્રમ ના ભાગરૂપે વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવુતિ અંતર્ગત સેમેસ્ટર – ૨ ના તમામ તાલીમાર્થી ઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Picsart_24-01-08_11-50-20-990.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *