છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને પાવી જેતપુર તાલુકાના ઝાબ,શિવજીપુરા, નરવાણિયા,
કઠોલા, ભાણપુર, બામરોલીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વડીલો યુવાનો અને આગેવાનોએ છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં લોકોએ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

